હસતા, રમતાં, ઝૂમતાં, કરતાં અમે કિલ્લોલ,
ભેગા મળી સૌ એ કર્યો રવિવારે કોલાહલ;
ત્યાં આવ્યો યાદ મને ભણવાનો એક પ્રોટોકોલ,
સદા કાને પહોંચાડે છે એ કોઈને કોઇનો કોલ;
રણકવતા નથી જ્યારે દિલથી દિલનાં એ કોલ,
કામનાં શું પછી આ કુત્રિમ પ્રોટોકોલ;
બધાં ને શીખવ્યો છે ઈશ્વરે આ એક પ્રોટોકોલ,
ના કરશો અજાણ્યો એ છે હ્રદય નો પ્રોટોકોલ;
~DP
Ended up in a stupid poem, while having ambiguity in protocol :)
4 comments:
Need translation... :D
@Kavita: Hey it is related to telcom domain only. We use many artificial protocols to bring someone's voice to someone's ear. But it has no use when it's not touching to the heart of the person. There is a big gap there and can be fulfilled by understanding heart's protocol. Actually God already taught us that heart protocol but somehow we are behaving as it is unknown to us.
So true!
Thumbs up for this one!!!
@Dishita:
Thanks Dishita... glad that you like it.
Post a Comment